An untold story book and story is written by Palak parekh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. An untold story is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અનામી વાત - Novels
by Palak parekh
in
Gujarati Love Stories
એક અનામી વાત ડુંગરો તો દુરથી જ રળિયામણા પાસે જઈ જુઓ તો ફક્ત પત્થર ... નિર્જિવ , નિસ્તેજ અને નિષ્પ્રાણ. પલાશ બોલ્યો. હા, તે નિષ્પ્રાણ છે, નિસ્તેજ પણ છે. પણ એ જ નિષ્પ્રાણ ડુંગરોમાં અદ્ભુત ચેતનતા વસેછે, પ્રાણ તો તેના પ્રત્યેક ઢાળે હિલોળા લે છે. જોતો તેના પ્રત્યેક પથ પર વીંટળાઈને ઉગી નીકળેલી એ નાની -નાની ઝાડી,એ ઝાડી માં ચારો ચારતા,ચરતા મૂંગા અં... નાં કદાચ અભાષ્ય ભાષા બોલનારા પ્રાણીઓ ,અને એજ ઝાંખરાની વચે ક્યાંક સતત તડકી છાયડી ની રમત રમતી પેલી કાળી-ભૂરી, નાની-મોટી વાદળીઓ એ બધાજ તેને જીવંત બનાવે છે. અને એટલેજ કદાચ પ્રકૃતિ અહી મનભરીને મહેકી ઉઠે છે,પવનની સાથે
એક અનામી વાત ડુંગરો તો દુરથી જ રળિયામણા પાસે જઈ જુઓ તો ફક્ત પત્થર ... નિર્જિવ , નિસ્તેજ અને નિષ્પ્રાણ. પલાશ બોલ્યો. હા, તે નિષ્પ્રાણ છે, નિસ્તેજ પણ છે. પણ એ જ નિષ્પ્રાણ ડુંગરોમાં અદ્ભુત ચેતનતા વસેછે, પ્રાણ ...Read Moreતેના પ્રત્યેક ઢાળે હિલોળા લે છે. જોતો તેના પ્રત્યેક પથ પર વીંટળાઈને ઉગી નીકળેલી એ નાની -નાની ઝાડી,એ ઝાડી માં ચારો ચારતા,ચરતા મૂંગા અં... નાં કદાચ અભાષ્ય ભાષા બોલનારા પ્રાણીઓ ,અને એજ ઝાંખરાની વચે ક્યાંક સતત તડકી છાયડી ની રમત રમતી પેલી કાળી-ભૂરી, નાની-મોટી વાદળીઓ એ બધાજ તેને જીવંત બનાવે છે. અને એટલેજ કદાચ પ્રકૃતિ અહી મનભરીને મહેકી ઉઠે છે,પવનની સાથે
એક અનામી વાત -૨ જિંદગીનું નવું સ્વરૂપ. તો આગળ ના ભાગમાં આપને જોયું કે પલાશ, પ્રાશાને શોધતો એક એવી જગ્યાએ આવ્યો છે જે શહેરથી ઘણી દુર છે. એક એવી જગ્યાએ જે ચારે તરફથી ડુંગરોથી ગેરાયેલી છે. પણ ...Read Moreમાટે તે સ્વર્ગ કરતા પણ વધારે સુંદર છે. અને કેમ છે તે તો ત્યારે જ ખબર પડે જ્યારે તમે પ્રાશાને જાણો તેના ભૂતકાળ ને જાણો અને તેનો વર્તમાન જાણો . તો હવે હું તમારી સમક્ષ લઈને આવી રહી છુ આપણી આ અનોખી ‘ અનામી વાર્તા’ નો બીજો ભાગ. વિચાર માત્ર એ જ નહોતો કરવાનો કે પ્રાશાને ફરી પોતાની જીંદગીમાં કેવી
એક અનામી વાત -૩ એ એક રાત મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે પલાશ શહેરથી એક ચોક્કસ લક્ષ્ય સાથે પ્રાષાની શોધમાં નીકળ્યો છે. પ્રાષાને મનાવવા, પણ શું પ્રાષા માનશે? શું છે આખર એ બંનેનો ભૂતકાળ જાણવા ...Read Moreવાંચતા રહો એક અનામી વાત મારી સાથે. અને તમારા પ્રતિભાવ આપવાનું નાં ચૂકશો પ્લીઝ. ગામમાંથી વચ્ચે નીકળતી શેરીની ડાબી બાજુ એક નાનકડી સ્કૂલ હતી. પ્રાષા તેને સીધો ત્યાં લઈ ગઈ, સ્કૂલે ગયા તો ત્યાં બધા બાળકો પ્રાષા ને જોઇને જાણે જોશમાં આવી ગયા. અને અત્યાર સુધી ધીરગંભીર રહેલી પ્રાષા પણ એ બાળકોને જોઇને થોડા વ્હાલ ભરેલા ગુસ્સા સાથે બોલી, એય.... અત્યારે અહી
એક અનામી વાત ભાગ–૪ નવી સવાર તો મિત્રો આગળ ના ભાગોમાં આપણે જોયું કે પ્રાષા અને પલાશ હવે એકબીજાની સામે એકબીજાના અતીત સાથે આવી ઉભા છે. પલાશને એ નથી ખબર કે તે જે કામ માટે અહી આવ્યો હતો શું ...Read Moreપૂરું કરી શકશે? પ્રાષા અહી એક અલગ જીંદગી જીવી રહી હતી, એવી જીંદગી જેની કલ્પના પણ તેણે કદાચ નહિ કરી હોય. પલાશની પૂરી રાત પ્રાષાના ઘરમાં સખત અજંપા સાથે વિતિ. ના તે સુઈ શક્યો હતો નાં તો પ્રાષા...બંને જાણે પોત પોતાના ભૂતકાળમાં ખોવાયેલા હતા. કોઈકે કહ્યું છે કે ભૂતકાળની ભૂલોને ભૂલી ના જાઓ પણ એમાંથી સબક લઈને તમારી વર્તમાનની કેડી
એક અનામી વાત ભાગ -૫ જો કદમ ઉઠા રહી હું વો કદમ બહક રહા હે, મિલી કયું તુમસે નિગાહે ,મેરા દિલ ધડક રહા હે. ...Read More -જાનીસાર અખ્તર આજ સવારથી લઈને સાંજના છ થવા આવ્યા હતા પણ હજી સુધી ક્યાય પલાશને પ્રાષાનો પત્તો નહોતો મળતો. તે બે-એક કલાક સુધી પેલી સ્કૂલ પર પણ બેસીને રાહ જોઈ આવ્યો પણ તે નાં ત્યાં હતી નાં તો બીજે ક્યાય, તેને રીતસરની ચિંતા થવા લાગી હતી કે ક્યાંક ફરી તે પ્રાષાને ખોઈ નાબેસે. તે જ્યારે પણ ભદ્રુને આ વિષે પૂછતો ત્યારે તેની કેસેટ માત્ર એક જ વાત પર અટકેલી, કે ક્યાંક બારે