સમયનો વાયરો - વર્તમાનને માણો..

  • 2.4k
  • 1
  • 679

આજે મસ્ત મસ્ત આ ચાલતા પવન ની ઠંડી ઠંડી લહેરકી જ્યારે શરીર ને સ્પર્શી ને જઈ રહી છે ને ત્યારે કૈક અલગ જ અનુભવ થઈ રહ્યો છે...ખબર છે આ ક્ષણ હંમેશા નહીં રહેવાની...ઋતુ બદલશે એટલે આજ લહેરકી જ્યારે ઉનાળા ની ગરમ તડકા વચ્ચે ગમશે પણ નહીં..પણ જે અત્યારે છે એ માણી લેવામાં મજા છે...કારણકે જો હું અત્યારે એમ વિચાર કરું કે હવે થોડા દિવસ પછી આવું થશે ને જેથી ખૂબ ગરમી ને લીધે આ વાયરો ગરમ ફૂંકાશે તો હું અત્યારે જે મારી પાસે ક્ષણ છે ને એ ખોઈ બેસીસ...