થાર મરૂસ્થળ (ભાગ-૨૬)

(15)
  • 2.4k
  • 1k

રેગીસ્તાનમાં એક નાનકડું એવું રેતીનું થર જામી ગયું હતું.તેની નીચે બધાએ આરામ કર્યો.હજુ પણ અવની કયારે આવે એની બધા રાહ જોઈ રહ્યા હતા.પણ હવે તે આ તરફ આવે તે મુશ્કેલ જેવું લાગતું હતું.ઉપર ગીધ અને સમડી હજુ પણ અમારી રાહ જોઈ રહ્યા હતા.થોડી વાર પણ આંખ બંધ કરીને બેસાય તેમ ન હતું.કોણ કયું જાનવર અમારા માંથી કોઈને લઇ જાય તે કહેવું હવે મુશ્કેલ હતું.****************************************કિશન રેગીસ્તાનમાં રડી રહ્યો હતો આજુબાજુ બધા જ તેને સાંત્વના આપી રહ્યા હતા.મુત્યુંથી હવે ડરી રહ્યા હતા.કોણ ક્યારેય અને કેવી રીતે મુત્યું પામે તે કહેવું પણ મુશ્કેલ હતું.હજુ તો એકબીજાની સામે જોઇને વાત કરી રહ્યા હતા.ત્યાં જ