થાર મરૂસ્થળ (ભાગ-૩૩) - છેલ્લો ભાગ

(38)
  • 2.7k
  • 5
  • 1.2k

મને પહેલા પ્રશ્ન કર્યો તમારું નામ?હું થોડીવાર તેની સામે જોઈ રહ્યો.પછી મેં કહ્યું મારુ નામ મિલન અને આમનું નામ કિશન આ કવિતા,સોનલ અને માધવી છે.****************************************તમે બધા આ રેગીસ્તાનમાં ફરવા માટે આવીયા હતા?હા,અમે બધા થાર રેગીસ્તાને જોવા માટે આવિયા હતા.પણ અમે અમારો રસ્તો ભૂલી ગયા.આજ આ રેગીસ્તાનમાં અમારો અગિયાર મો દિવસ છે.તમે દસ દિવસ કેવી રીતે જીવીત રહી શકયા આ બળબળતા રેગીસ્તાનમાં?અમારી પાસે ઘણો બધો નાસ્તો હતો.મિલને બીજી બધી વાત કરવી અનુકૂળ ન લાગી.તે જલ્દી અહીંથી નીકળવા માંગતા હતા.તમે બધા મિત્રો છો કે પછી તમારામાંથી કોઈના લગ્ન થઈ ગયા છે.અમારા બધાના લગ્ન થઈ ગયા છે.અમે રેગીસ્તાના થારમાં આઠ લોકો ફરવા આવ્યા