દિલ પ્રેમનો દરિયો છે - 8

(26)
  • 3.4k
  • 1
  • 1.7k

આજે પરીની આંખ થોડી વહેલી ખુલી ગઈ. તેને જોયું તો તે તેની રૂમમાં જ સુતી હતી. તેને યાદ આવ્યું કે કાલે તે રાત્રે તે બહાર સોફા પર હતી. જરુર મહેર તેને અહીં લાવ્યો હશે. તે નાહી ધોઈ ને બહાર નિકળી તો અંકલ આન્ટી પણ આવી ગયા હતા. " અરે, પરી, તું આટલી જલદી ઉઠી ગઈ. ચલ ચા પીવા.""ના, હું સવારે ચા નથી પીતી, તમે લોકો કયારે આવ્યાં????"" બસ, જો હજુ આવ્યાં છીએ. બેસ. કેવો ગયો કાલે તારો પહેલો રાઉન્ડ?????" પ્રકાશભાઈ પરીને બેસવાની જગ્યા આપી તે બંને વાતોમાં લાગી ગયાં. " બહું જ સરસ હતો અંકલ, પહેલાં તો હું ડરી ગઈ કે આટલા