સબંધો

(14)
  • 4.5k
  • 2.4k

પ્રસ્તાવના સબંધ.... શું હોય છે આ સબંધ ની વ્યાખ્યા ? સમજાણી નથી હજુ .. ૧. આપણો પહેલો સબંધ એટલે કે આપણાં માતાપિતા. ૨.માતા પિતા સાથે જોડાયેલાં બધાં સબંધો જોડે આપણો સબંધ. ૩.જીવનમાં થોડાં મોટા થયાં પછી આપણે જાતે પોતાનાં માટે જે સબંધ બાંધી અે છે, મૈત્રી નો સબંધ. ૪.થોડા મોટા થઈએ એટલે આપણાં સબંધો નાં લિસ્ટમાં એક નવો સબંધ આવે છે, કામનાં માણસો છે !! ૫. પછી આપણે જીવનમાં જ્યારે કામ ધંધો કરીએ, ત્યારે વ્યવહારીક . ૬. જીવનમાં સેટલ થવાનો નિર્ણય લઈએ, અને તમને તમારો જીવનસાથી મળે એટલે થયો પ્રેમ નો સબંધ. ક સબંધો. જીવનમાં આપણાં અનેક સબંધો બને છે,