Sambandho by Komal Mehta | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels સબંધો - Novels Novels સબંધો - Novels by Komal Mehta in Gujarati Human Science (64) 6.3k 11.4k 39 પ્રસ્તાવના સબંધ.... શું હોય છે આ સબંધ ની વ્યાખ્યા ? સમજાણી નથી હજુ .. ૧. આપણો પહેલો સબંધ એટલે કે આપણાં માતાપિતા. ૨.માતા પિતા સાથે જોડાયેલાં બધાં સબંધો જોડે આપણો સબંધ. ૩.જીવનમાં થોડાં મોટા થયાં પછી આપણે જાતે પોતાનાં ...Read Moreજે સબંધ બાંધી અે છે, મૈત્રી નો સબંધ. ૪.થોડા મોટા થઈએ એટલે આપણાં સબંધો નાં લિસ્ટમાં એક નવો સબંધ આવે છે, કામનાં માણસો છે !! ૫. પછી આપણે જીવનમાં જ્યારે કામ ધંધો કરીએ, ત્યારે વ્યવહારીક . ૬. જીવનમાં સેટલ થવાનો નિર્ણય લઈએ, અને તમને તમારો જીવનસાથી મળે એટલે થયો પ્રેમ નો સબંધ. ક સબંધો. જીવનમાં આપણાં અનેક સબંધો બને છે, Read Full Story Download on Mobile Full Novel સબંધો (14) 919 1.5k પ્રસ્તાવના સબંધ.... શું હોય છે આ સબંધ ની વ્યાખ્યા ? સમજાણી નથી હજુ .. ૧. આપણો પહેલો સબંધ એટલે કે આપણાં માતાપિતા. ૨.માતા પિતા સાથે જોડાયેલાં બધાં સબંધો જોડે આપણો સબંધ. ૩.જીવનમાં થોડાં મોટા થયાં પછી આપણે જાતે પોતાનાં ...Read Moreજે સબંધ બાંધી અે છે, મૈત્રી નો સબંધ. ૪.થોડા મોટા થઈએ એટલે આપણાં સબંધો નાં લિસ્ટમાં એક નવો સબંધ આવે છે, કામનાં માણસો છે !! ૫. પછી આપણે જીવનમાં જ્યારે કામ ધંધો કરીએ, ત્યારે વ્યવહારીક . ૬. જીવનમાં સેટલ થવાનો નિર્ણય લઈએ, અને તમને તમારો જીવનસાથી મળે એટલે થયો પ્રેમ નો સબંધ. ક સબંધો. જીવનમાં આપણાં અનેક સબંધો બને છે, Read સબંધો - 2 (13) 543 1k ? આપણે સબંધો ને જાળવી રાખવા માગીએ છે ? પણ શું આપણે જાળવી શકીએ છે? અને જો નથી જાળવી શકતાં તો એનું કારણ આપણે ક્યારે પણ સમજવાની કોશિશ કરી છે ખરી !??દામ્પત્ય જીવન થી ડર લાગે છે ? અમુક ...Read Moreને અને અમુક લોકો દામ્પત્ય જીવન સાથે જોડાયેલી જવાબદારી ને લેવાં નથી માગતાં હોતાં.અમુક લોકો બસ લગ્ન કરવાં પડે એટલે કરી નાખે છે, અને અમુક લોકો ફક્ત પોતાની શરીર ની જરૂરિયાત માટે લગ્ન કરે છે.અમુક લોકોને પોતાનાં માતાપિતા નાં દબાવ માં પરણવું પડે છે.જે પણ સબંધ દબાવ ને કારણે બંધાયો હોય છે તેનો અંત બહુ જલદી આવે છે. આજકાલ આપણને Read સબંધો - ૩ 345 788 શું સબંધો હંમેશા બે બરાબરી વાળા લોકો માં થવા જોઈએ.?? સંબંધો હમેશાં બે બરાબરી વાળા લોકો વચ્ચે થાય છે. પણ હવે સમાજ માં છોકરીઓ ની અછત થવા લાગી છે. છોકરાઓ ઘણાં છે અને અે રીતે છોકરીઓ નથી સમાજ માં.આવી ...Read Moreશાં માટે આવી છે. ખબર છે? આ વસ્તુ માટે આપણે કોણે દોષ આપી શકીએ? એક સ્ત્રી ને કે પછી એક પુરુષ ને?? આમાં દોષ છે માનસિકતા નો કે છોકરી ની જરૂર નથી. પરંતુ ઘર નાં દીકરા માટે વહુ ની જરુર છે. પણ પોતાને દીકરી નાં જોઈએ. તો સમજો તમારે દીકરી હશે તો વહુ આવશે, બધાં આવી વિચારસરણી થી ચાલવા લાગશે Read સબંધો - ૪ 328 641 સબંધો....વિષય : ઈચ્છા શક્તિક્યાં અને કેટલાં નજીક નાં છે આપણા સબંધો, ક્યારેય વિચાર્યું છે? ક્યાં અને કઈ રીતે ક્યા સબંધ પર કેટલો વિશ્વાસ કરવો અને જીવન માં કયો સબંધ ક્યારે દગો આપે છે !! કયો સબંધ તમને કેટલી હદ ...Read Moreતોડી નાખે છે !!આમાં સૌથી પહેલો આવે છે, પ્રેમ નો સબંધ. આ પ્રેમ પણ ક્યારેક માછલી ને પાણી ની જરૂર છે, બસ એવી જ રીતે પ્રેમ માં પડતાં માણસ ને પણ સામેવાળા માણસ ની ટેવ પડી જાય છે. એનાં વગર ચાલે જ નહીં !!આદત કદાચ આવી જ હોય જેમ માછલી પાણી ની બહાર નીકળતા મરી જાય છે, અને માણસ કોઈ Read સબંધો - ૫ 320 684 ઓનલાઇન લાગણી..શું છે આ ઓનલાઇન લાગણી ! અત્યારે જમાનો બદલાઈ ગયો છે, લોકો ને પોતાનાં લોકો જોડે જેટલી લાગણી નો વ્યવહાર જોવા નથી મળતો, પરંતુ ઓનલાઇન લાગણીઓ આવા લોકો ભરપૂર વેંચે છે.તમે અગર ધ્યાન થી વિચારો તો સમજાશે, જેટલાં ...Read Moreઓનલાઇન લાગણી માં જલદી આવી જાય છે, એ પોતાનાં મન થી એકલાં હોય છે.ને ઘણીવાર એ એકલાં એટલાં માટે હોય છે કે એમને પોતાનાં લોકો ને છોડીને પારકા ને પોતાનાં બનાવવાની ઘેલછામાં જોવા મળે છે.સત્ય તો એ છે, અંદર થી તૂટેલો માણસ જેણે લાગણી પોતાનાં લોકો થી નથી મળતી, એવા લોકો હંમેશાં બહાર લોકો પાસે લાગણી શોધે છે.અને આવા લોકો Read સંબંધો - ૬ - Fixing 344 734 Fixings. ?આ ફિક્સિંગ એટલે શું? આનો બહુ સીધો મતલબ છે કે, ફિક્સિંગ એટલે આપણી સિધી ભાષા માં થીગડા મારવા.! ?આપણે પણ જોયું હશે કે, અમુક સબંધો થીગડાં માર્યા હોય છે. એટલે આવા સબંધો દુનિયાની સામે હકિકત કઈક બીજી અને ...Read Moreવાસ્તવીકતા નાં જીવન ની હકિકત કંઇક બીજી જોવા મળે છે. એમાં સત્ય ની તો બધાને ખબર જ હોય છે. પણ આ લોકો એ સત્ય નો સ્વિકાર નથી કરી શકતાં કે બધાં જાણે છે, એમનાં વાસ્તવિકતા ની જીંદગી ની હકિકત વિશે. અને માટે એ લોકો ખોટો દેખાડો કરે છે, પોતાનાં જીવન નો કે બધું જીવન માં, ખૂબજ સુંદર અને સારું છે. Read સબંધો - ૭ 378 721 સુંદરતા.... ?આ સુંદરતા એટલે શું ? આકર્ષક મનમોહક દેખાય એટલે એ સુંદર સાદી ભાષા માં જોવા જઈએ તો! પણ વાત જ્યારે વ્યક્તિ ની સુંદરતા ની આવે છે,ત્યારે શું જોશો તમે . એષી ટકા લોકો ચહેરો જોશે, કેવો લાગે છે, ...Read Moreએનું શરીર આકર્ષક છે કે નહિ, અહીંયા તમારા ખતમ થઈ ગઈ બધી વાત, મળી ગઈ તમને જોયતી સુંદરતા. ?તો ચાલો આપણે જઈએ સાચી સુંદરતા ની વ્યાખ્યા ની તરફ! સુંદરતા ક્યારે મન ની નાં જોઈ શકાય, એટલે સાચી સુંદરતા એજ હોય છે, કે કેવું છે તમારું મન, કેવું છે તમારૂ હૃદય, કેવા છે એનાં વિચારો, કેવું છે એનું આચરણ. ?વ્યક્તિ ની Read સબંધો - ૮ 599 979 સહનશક્તિ ક્યાં સુધી?✍️આપણે આપણાં જીવન માં સહનશક્તિ શબ્દ કેટલી વાર સાંભળ્યો હશે. પણ ક્યારે વિચાર્યું છે સહનશક્તિ ક્યાં સુધી, એની હદ શું ?અને શું કામ સહન કરવું.✍️ઘર પરિવાર માં બધાં ને કોઈ ને જોડે થોડી બોલાચાલી થતી હોય છે, ...Read Moreકે દીકરા ની પીતા જોડે અને દીકરી ની માતા જોડે. આ તો ઉદાહરણ છે ખાલી. હર એક સબંધ માં થોડી ઘણી બોલચાલ થતી હોય છે.✍️સમજીલો કે ઘરમાં જેટલાં બાળકો છે, એ બધાં શું સરખા હોય છે. નાં ભાઈ બહેન , ભાઈ ભાઈ અંતર હોય છે, બધાં ભિન્ન હોય છે. સમય રહેતા પરીવાર માં બાળકો મોટાં થાય અને પોતાનાં જીવન માં Read સબંધો - ૯ 2k 2.5k સબંધો ૯પ્રેમ કે પછી પસંદ!?પ્રેમ અને પસંદ નો ફરક શું છે. એ ફરક મને બહુ નાની ઉંમર માં સમજાઈ ગયો હતો. મારી નાની ને ગુલાબ નાં અને મોરગા નાં ફૂલો વાવવાની આદત હતી, અને મને એ ફૂલો ને તોડીને ...Read Moreપાસે રાખવાની આદત હતી. પછી ફૂલ કરમાઈ જાય એટલે ફેકી દેવનાં, તો નાની એ મને કીધું કે કેમ ફેકી દીધું ફૂલ તો મે કીધું કે કરમાઈ ગયું છે, તો નાની એ સમજાવ્યું કે હવે તને સુગંધ નથી આપતું એટલે, તો મે કીધુ હાં! તો ફૂલ પાસે રાખવું મારી પસંદ છે, અને થોડા સમય પછી મને નઈ ગમે એ ફૂલ. અને Read સબંધો ૧૦ 176 622 સબંધો?અમુક લોકો એમ વિચારે છે, હું આ સબંધ માં કેટલો ઘસાયો, અને મને છેવટે શું મળે છે, આ સબંધમાં ? "જશ નાં માથે જૂતાં." અને ખરેખર અમુક લોકો સબંધ માં બસ આપે છે, એમણે એટલું નાં સહી તો થોડું ...Read Moreતમે આપી શકો પણ નહીં, એટલું પણ નથી આપી શકતાં.અહીંયા માતાપિતા નાં સબંધ ની વાત છે.?માતાપિતા જોડે તમરો સબંધ કેવો છે? અમુક લોકો એવા હોય છે કે જેમણે પોતાનાં માતાપિતા જોડે પણ નથી બનતું! તો આ પરિસ્થતિમાં કોનો વાંક છે. માતાપિતા નો કે પછી બાળકો નો! જ્યારે તમે મોટાં થઈ જાઓ છો, કમાવવા માંડો છો, ત્યારે તમે પોતાનાં જીવન વિશે Read સબંધો - ૧૧ 164 646 cheating. ▪️દગો ! દગો એટલે કોઈનાં સાથે ખોટું કરવું. એણે ખોટું બોલવું, એની લાગણીઓ સાથે રમવું, અને પોતાનાં મતલબ પછી એણે ટાટા બાય બાય કરી દેતાં હોય છે, લોકો! ⏳ દગા અનેક પ્રકાર નાં થતાં હોય છે. સૌથી વધારે ...Read Moreપૈસા માટે અને પ્રેમ પ્રકરણ ના થતાં જોયા છે, અને સાંભળ્યા પણ છે. ▪️કોઈ ની મદદ કરવી એ કંઈ ખોટું નથી પરંતુ, પૈસા નાં કારણે સબંધો ખરાબ થાય છે. અને ઘણીવાર આ પૈસા નાં લીધે સબંધો બંધાઈ પણ જાય છે. જો પૈસા આપવા માટે કોઈને નાં પાડી તો સબંધ ખરાબ થઈ જાય છે. અને હાં પાડે તો સબંધ બંધાઈ જાય Read સબંધો - ૧૨ 170 586 સબંધો ૧૨.?દ્રૌપદી ની વાત લઈએ કે, એનું અપમાન કરનારા એનાં પોતાનાં ઘરનાં લોકો હતા, દુર્યોધન અને દુઃશાસન, અને એનું માન ભંગ કરવાની કોશિશ જૈયદ્રાર્દ એ કરી હતી.⏳અને ઘણી સ્ત્રી નાં જીવન માં એમને આવા ઘરનાં લોકો નો સામનો કરવો ...Read Moreહોય છે. એ સ્ત્રી નાં જીવન માં જ્યારે જૈયદ્રાર્દ જેવા લોકો ભટકાય ત્યારે ઘણી સ્ત્રી ઓ ને ચૂપ કરાવી દેવામાં આવે છે કે ઘરની વાત બહાર નાં જવી જોઈએ. ત્યારે મજબૂરી નું નામ મહાત્મા ગાંધી બની જવું પડતું હોય છે સ્ત્રીઓ ને! બહાર દુનિયા દેખાવ માટે બધું બહુજ પરફેકટ હોય છે. અને એ સબંધો અંદર એટલાં ખોખલા હોય છે.જ્યારે આવી Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Komal Mehta Follow