વન્સ અપોન અ ટાઈમ - 163 - છેલ્લો ભાગ

(157)
  • 9k
  • 10
  • 3.8k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 163 અમારા પોલીસ ઑફિસર મિત્રએ પપ્પુ ટકલાને મળાવતાં પહેલાં કહેલી ઘટના અમને યાદ આવી ગઈ. વર્ષો અગાઉ જ્યારે એ સોનાની દાણચોરી કરતો હતો. ત્યારે એક વખત પોલીસના હાથે ઝડપાઈ જતાં બચવા માટે એણે પોલીસ ટીમ તરફ ફાયરીંગ કર્યું હતું અને એ વખતે એક નવાણિયો માણસ કુટાઈ ગયો હતો. પોતાની ગોળીથી એ માણસ મરી ગયો, એથી વ્યથિત થયેલા પપ્પુ ટકલાએ એ માણસના પરિવારને શોધીને લગભગ પચીસેક વર્ષ અગાઉ રૂપિયા બે લાખ મોકલી આપ્યા હતા. અંડરવર્લ્ડની માહિતી મેળવવા અમે અવારનવાર તેના ઘરે જતા હતા ત્યારે અમારી નજર સામે એકવાર એણે પોતાને ત્યાં ઘરકામ કરતી