અર્ધજીવિત - અંતિમ ભાગ

(131)
  • 4.6k
  • 8
  • 2.5k

અંતિમ ભાગ શરૂઆ મહેલ એકદમ સફેદ કલરનો હોય છે અંદર પચાસ થી પણ વધારે સિપાહીઓ હોય છે અને કિંગ વેમ્પાયર નો દરબાર બધા મહાન અને ખૂંખાર વેમ્પાયર થી ભરેલો હોય છે.તેની અંદર ફેનીલ અને પૂજા બન્ને લોકો મહેલમાં આવે છે. "સ્વાગત છે તમારું પૂજા અને ફેનીલ" કિંગ વેમ્પાયર બોલ્યા."પૂજા મારી પાસે આવ" કિંગ વેમ્પાયરે કહ્યું."જી આવું છું" પૂજાએ કહ્યું."આ બધું શું છે પૂજા? તે તો આપણાં નિયમોનો ભંગ કર્યો છે? અને તેની તેં જરૂરથી સજા મળશે." કિંગ વેમ્પાયર બોલ્યા."હું ફેનીલ ને પ્રેમ કરું છું એ નિયમનો ભંગ થોડો કહેવાય" પૂજાએ કહ્યું."ના નિયમ એ નિયમ છે તને ભાન પણ છે કે એક