એક નિર્ભય કદમ

(14)
  • 1.8k
  • 692

*એક નિર્ભય કદમ*. વાર્તા... ૩૧-૧૨-૨૦૧૯આખું ગામ ભેગું થઈ ગયું આરતી ની બૂમાબૂમ સાંભળી ને .... જોયું તો આરતી ભળભળ સળગતી હતી ...દોડી ને જશુભાઈ અને બીજા લોકો એ ગોદડી ઓ અને ધાબળા ઓઢાડી માંડ આગ બુઝાવી...આરતી ના મમ્મી અને નાનો ભાઈ બાજુના શહેરમાં જરૂરિયાત ની વસ્તુઓ લેવા ગયાં હતાં ...અનેઆરતી એ એક ચિઠ્ઠી ઘરમાં મૂકી ને કેરોસીન છાંટીને સળગી ...પણ સહન ન થતાં એણે બૂમાબૂમ કરી અને બધાં ભેગાં થઈ ગયાં...ગામનાં ડોક્ટર ને બોલાવ્યા... ડોક્ટર એ કહ્યું કે મોટા દવાખાને લઈ જાવ ..અનેફળિયાનાં વડીલ નાં કાનમાં કહ્યું કે એંસી ટકા દાઝી ગઈ છે તો બચવાની કોઈ શક્યતા નથી...અને એક છોકરાં ને કહ્યું