સેલ્ફ મોટીવેટર

(16)
  • 2.7k
  • 668

સેલ્ફ મોટીવેટર આજના શિક્ષણની કરુણ વાસ્તવિકતા એ છે કે..પહેલાના જમાનામાં”પરીક્ષા અને પાઠ્યપુસ્તક”ની સંકલ્પના આજના જમાનામાં બદલીને “ગાઈડ અને પરીક્ષા”થઇ ગઈ છે.મૂળ અંગ્રેજી શબ્દ ‘ગાઈડ’ એટલે માર્ગદર્શક કે જે રાહ બતાવે તેવો ભોમિયો...શાળામાં અભ્યાસ કરતા નાના ટાબરિયાથી માંડીને ઉચ શિક્ષણ મેળવતા સહુ માટે આજે પાઠ્યપુસ્તક કરતા વધુ મહત્વ ધરાવતી ગાઈડશું ખરા અર્થમાં વિદ્યાર્થીને રાહ બતાવે છે કે રાહથી ભટકાવે છે ?એ ગંભીર રીતે વિચારવાનો સમય આવી ગયો છે... મેં અનેક વિદ્યાર્થીઓ સાથે વાત કરી જે ગાઈડનો ઉપયોગ નિયમિત કરતા હતા.એ સહુનું ગાઈડ વાપરવા પાછળનું એક જ કારણ હતું :ગાઈડ કેટલી બધી ઉપયોગી છે સી...ધા જવાબ મળી જાય ને?તૈયાર માહિતી