પ્રેમનુ દવાખાનુ

  • 2.1k
  • 1
  • 517

જેમ શબ્દમાથી અર્થ છુટો ન કરી શકો એમ તમે જીવનમાથી પ્રેમને છુટો ન કરી શકો...પ્રેમ એટલે તમારુ કંઇ બોલવુ એ જ નહી,બોલ્યા પછી ચુપ રહેવુ પણ થાય...મૌન પછીનો સ્વર એટલે જ પ્રેમ...ખરેખર કહુ તો પ્રેમ એટલે કશું જ નહી,ને વિચારો તો પ્રેમ એટલે ઘણુ બધુ...ચાહવામા હુંફ છે ફક્ત અમુક માત્રા સુધી,એ પછી તો ડઝાતુ જ હોય છે ...કયાંક હુંફથી અાગળ વધેલો અને આપણી અંદર સદેલો પ્રેમ,બંનેની અનુભુતી જુદી જ છે...મીરા બાઇ લખે છે,રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર...અદ્ભુત કહેવાય આતો....કારણ કે,મીરા જેને ચાહે છે તેનીય પ્રેમિકા માટે આ શબ્દો લખે છે...પ્રેમ માંગે વાચા ને પ્રેમને હંમેશા ભાષા જોઇએ છે...કદાંચ