કાળજાનો કટકો

(11)
  • 1.7k
  • 376

કામિનીની ખુબ ડાહ્ય અને સંસ્કારી બ્રાહ્મણ પરિવારની એક ની એક સંતાન હતી.. માતાનું નામ રમીલાબેન અને પિતાનું નામ મુકેશભાઈ..... મુકેશભાઈ ને પોતાનો સીઝન મુજબ નો ધન્ધો હતો.. માતા રમીલાબેન પ્રાથમિક શાળા માં સરકારી નોકરી કરતા હતાં... ટૂંકમાં ખાધેપીતે સુખી કુંટુંબ હતું... રમીલાબેને કામિનીને ખુબ જ ભણાવી ગણાવીને દરેક બાબત માં હોશિયાર અને પારંગત બનાવી હતી.. ફક્ત ભણતર માં જ નહીં... પણ. દરેક વાતમાં ઓર રાઉન્ડર હતી... ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો એટલે કામિનીએ બેંક ની પરીક્ષા પાસ કરી અને તેને જોબ મળી ગઈ... મુકેશભાઈ ની ખુબ લાડલી એટલે દિકરી નાની છે એમ કરતા કરતાં કામિનીની ઉંમર 28 વર્ષની થઈ ગઈ...