કીટલીથી કેફે સુધી... - 18

  • 2.5k
  • 1k

કીટલીથી કેફે સુધીઆનંદ(18)હુ જીંદગીથી કંટાળ્યો છુ. પણ મારી તો એક જ “ગર્લફ્રેન્ડ” છે. મારી “ચા”... “હુ અને મારી ચા...મારી ચા અને હુ...”. આ ચા મા કાઇ તો ખાસીયત હતી. “અમે બેય રણમા એકલા બેઠા હોય તોય કાઇ નો જોઇએ...”“ચા એટલે પરમાત્મા...”“ચાય તુસી ગ્રેટ હો...”“ચા એ ચા બાકી બધા વગડાના વા...”ચા પીધા પછી હુ શુ વીચારવા લાગ્યો મને ખબર નથી. પણ હુ એકદમથી ખુશ થઇ ગયો. આ બધા વીચારો એટલી ઝડપથી આવીને નીકળી ગયા કે “તાગ” કાઢી શકાય એમ નથી.બહારથી આવો તો દરવાજાથી જમણે જ ઓફીસ આવે. અમે અંદર પહોચ્યા. અત્યારે તો ઘણા બધા માણસો દેખાય છે. કેટલાય બહાર ગામથી સીધા આવ્યા