સંબંધો ની આરપાર.... પેજ - ૫૬

(60)
  • 5.8k
  • 4
  • 1.9k

સંબંધો ના સમીકરણો માં અંજલિ અટવાતી હતી, અમેરિકા ની શુષ્ક આબોહવા તેને પ્રમાણમાં થોડીક ઓછી અનુકુળ આવી હતી. જે સમયે અંજુ એ અમેરીકા ની ધરતી પર પગ મુક્યો તેજ ક્ષણ થી તેને એક નહી તો બીજી નાની નાની તકલીફો પડી રહી હતી.અંજલિ ના લાડકા દિકરા પ્રયાગ નાં કોન્વોકેશન માં જવા માટે અંજલિ, પ્રયાગ, તેની થવા વાળી પુત્ર વધુ અદિતી તથા અનુરાગ સર, શ્લોક અને તેની પત્ની સ્વરા બધા આજે સાથે એક જ કાર માં નીકળી ને પ્રયાગ ની કોલેજ જવા નીકળ્યા છે.******* હવે આગળ- પેજ - ૫૬ **********ડાર્ક બ્લ્યુ શૂટ અને વ્હાઇટ શર્ટમાં પ્રયાગે નીયોન બ્લ્યુ કલર ની ટાઈ પહેરી