કવિતા ગળથુંથી

  • 3.8k
  • 1
  • 745

આમ જવું હોય તો ક્યાંથી બેસવાનું ?આમ જવું હોય તો ક્યાંથી બેસવાનું ?આમ તો અહીંથી જ પણ આમ નહિ આમ બેસવાનું.સાવ નક્કર સીખામણ, સીધેસીધુ રહેવું હોય,તો આમ આવ અહિં જ એકલા બેસવાનું.શું, ત્યાં ઉપર સુંધી જવું છે?તો આમ ઉસ્તાદની બાજુમાં નહિ પગમાં બેસવાનું.અને આ બાળપણ જેવી જુવાની જીવવી હોય,તો ૧૫ પછી બાપના ખભે હાથ નાંખી બાજુમાં બેસવાનું.જો દુર સુધી જવું હોય તો,એકલતા અને ઉદાસીથી દુર બેસવાનું.એકલતા અને ઉદાસીથી દુર ! તો ક્યાં?અરે ગુલ, તારી સાથે ખીલેલા કાંટા સાંથે બેસવાનું.અને હું ગુલ, જો મારી જેવું જીવવું હોય,તો આ બધાયે કાંટાઓથી દૂર, ખૂદના કાંટામાં ખીલી બેસવાનું.આમ જવું હોય તો ક્યાંથી બેસવાનું ?આમ તો