જવાબદારીનું બંધન

(27)
  • 1.7k
  • 2
  • 732

શ્રેયાનું મન આજે દુનિયાભરની શાંતિ અનુભવી રહ્યું હતું . મોબાઈલમાં પોતાનું મનપસંદ ગીત વગાડી જિંદગીનો આનંદ લઈ રહી હતી .કેટલા વરસે પોતાના ઘેર પાછી ફરી હતી . , બસ હવે કાયમની શાંતિ , રોજના રાક્ષસી ચહેરાઓ હવે એની જિંદગીમાંથી વિદાય લઈ ચુક્યા હતા .પુરી જિંદગી નરભક્ષી , રાક્ષસી લોકોએ મારા શરીર સાથે કરેલા ઢસરડા... ,બાપ રે.... , કાળમુખી જિંદગી હતી , કોઠાવાળી નૈનાબાઈ ને કેટલી વિનવણી કરી છતાં માનતી જ નો તી... ઉપરથી વળી શિખામણ આપતી , ' હું તને સાચું કહું છું , તારું સ્થાન હવે એ દુનિયામાં ક્યાંય નથી . અને હું વટથી કહેતી ' આટલા વરસે મારા મા-બાપ , ભાઈ-બેન બધા મને