દિલ પ્રેમનો દરિયો છે - 15

(26)
  • 3.2k
  • 1
  • 1.4k

"હા, પરી તું મારા સ્ટુડન્ટને સંગીત શીખવી. અત્યારે તું બીજે ગમે ત્યાં જોબ માટે અપલાઈ કરી ત્યાં મિનિમમ તારે આઠ કલાકની જોબ કરવી જ પડે. ને આટલી જોબ મળવી પણ થોડી મુશકલ છે. મારે આમેય સ્ટુડિયો પર કોઈની જરુર છે તો તું જ કર તો મારે પણ સારુ ને તારે પણ. ""પણ, મહેર હું કેવી રીતે સંગીત શીખવી શકું, હું ખુદ એક સ્ટુડન્ટ છું. મને તો સંગીત વિશેની માહિતી પણ નથી ખબર..""તે બધુ થઈ જશે, મારો આસિસ્ટન્ટ પંકજ તને બધું સમજાવી દેશે. તું કાલથી જ સ્ટુડિયો પર આવી જશે. ને હા, ત્યારે કેટલી સેલરી જોઈએ તે જણાવી દેજે." મહેરની વાત