અનોખું મિલન

(13)
  • 1.8k
  • 2
  • 663

*અનોખું મિલન* .. વાર્તા... ૬-૧-૨૦૨૦ આપેલી ભેટનું મૂલ્ય... ક્યારેય પૈસા કે મોંઘી ચીજવસ્તુ નહીં, પણ અંતરની ઊર્મિ જ ભેટને મૂલ્યવાન કરે છે. સંતાનોનો સ્નેહ અને લાગણીસભર સમય એ જ માતા-પિતા માટે અને વયસ્ક સ્વજનો માટે સરસ ભેટ હોઈ શકે.... આ વાત છે ૧૯૪૫ ની.... એ જમાનામાં ટેલિફોન બહું ઓછાં હતાં... કોઈ ગવરમેન્ટ ઓફિસર કે બહું જ મોટા વેપારી ને ત્યાં હોય.... ચરોતરમાં આવેલ એક નાનું ગામડું એમાં રહે ઓચ્છવલાલ દાદા શાહુકાર... આખા ગામમાં સૌથી મોટી હવેલી એમની હતી.. ખેતર હતાં એમાં તમાકુ ની ખેતી થતી હતી... અઢળક રૂપિયા હતા તેથી જરૂરિયાત લોકો ને વસ્તુ ગિરવે મુકાવી વ્યાજે રૂપિયા આપતાં હતાં...