લવ-સેક્સ-બ્રેકઅપ

(44)
  • 10.9k
  • 3
  • 2.5k

1.પહેલી નજરનો પ્રેમસિલ્કી,રેશમી અને કમર સુધી પહોંચતા એના વાળ, વાળ માંથી એક લટ છૂટી પડીને ગાલનો સ્પર્શ કરી રહી હતી અને તે કાન પાછળ સરકાવવના વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી.ઘુવડ જેવી મોટી આંખો,આંખોને વધારે સુંદર બનાવતા મોરના પીંછા જેવા એના નેણ,નેણની વચ્ચે નાની અમથી કાળી બિંદી,મધપૂડો પણ નીરસ લાગે એવા એના હોઠને દાડમ જેવા દાંતથી સહેજ નીચે દબાવેલા હતા.હોઠ પર લાઈટ રેડ લિપસ્ટિક, કાને લટકાવેલ લટકણ,કાજુની જેમ ઉપસેલા એના ગાલ ઉપર પડતા છીછરા ખંજન,શરીરના બધા વણાકો એકદમ સ્પષ્ટ,આકર્ષક અને કામણગારા,સરળ અને બધાનું ધ્યાનકેન્દ્રિત કરતો એનો સ્વભાવ,આછા પીળા રંગની સાડી અને સાડીના પાલવ માંથી દેખાતી એની ઊંડી નાભિ.આ બધું એને વધારે