લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૪

(30)
  • 3.4k
  • 3
  • 1.3k

લોકડાઉનનો ચૌદમો દિવસ:લોકડાઉનના 13 દિવસો વીતી ગયા હતા, આજે ચૌદમા દિવસની સવાર હતી, મીરાં આજના દિવસને ખુબ જ ખાસ બનાવવા માંગતી હતી, મીરાં પાસે દિવસો ઓછા હતા અને કામ વધારે, ગઈ રાત્રે તેને સુભાષની નજીક આવવાનો પ્રયત્ન પણ કર્યો સુભાષનો હાથ પકડી, પરંતુ સુભાષ આગળના વધી શક્યો, પરંતુ મીરાંએ મનોમન જ નક્કી કર્યું કે હવે સંબંધને આગળ વધારવાનો છે, સંબંધમાં જીવંતતા ભરવાની છે અને તેના કારણે જ તેને આજે સવારે જ પોતાના કબાટમાંથી સાડી કાઢીને પહેરી, સુભાષને મીરાં સાડી પહેરે એ ખુબ જ ગમતું હતું, લગ્ન પછી શરૂઆતના દિવસોમાં તો મીરાં સાડી જ પહેરતી, પરંતુ ધીમે ધીમે મીરાંએ સાડી પહેરવાનું બંધ