એક અનામી વાત - ૩

  • 2.4k
  • 1
  • 1.1k

એક અનામી વાત -૩ એ એક રાત મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે પલાશ શહેરથી એક ચોક્કસ લક્ષ્ય સાથે પ્રાષાની શોધમાં નીકળ્યો છે. પ્રાષાને મનાવવા, પણ શું પ્રાષા માનશે? શું છે આખર એ બંનેનો ભૂતકાળ જાણવા માટે વાંચતા રહો એક અનામી વાત મારી સાથે. અને તમારા પ્રતિભાવ આપવાનું નાં ચૂકશો પ્લીઝ. ગામમાંથી વચ્ચે નીકળતી શેરીની ડાબી બાજુ એક નાનકડી સ્કૂલ હતી. પ્રાષા તેને સીધો ત્યાં લઈ ગઈ, સ્કૂલે ગયા તો ત્યાં બધા બાળકો પ્રાષા ને જોઇને જાણે જોશમાં આવી ગયા. અને અત્યાર સુધી ધીરગંભીર રહેલી પ્રાષા પણ એ બાળકોને જોઇને થોડા વ્હાલ ભરેલા ગુસ્સા સાથે બોલી, એય.... અત્યારે અહી