લહેર - 2

  • 3.4k
  • 2k

(ગતાંકથી શરુ) હવે તો લહેર અને સમીર વચ્ચે નાની નાની વાતોમા ઝઘડા પણ થતા અને સમીરને તેની જોબની જગ્યા પર ઘર કરતા પણ વધુ સારી સગવડતા પણ મળતી હતી તેથી તેને હવે ઘરના સભ્યો અને થોડે અંશે લહેર પણ બોરીંગ લાગતી હતી... અને જોબ દ્ભારા તેના અમુક સપનાઓ પણ પુરા થતા તેને દેખાયા તેથી તે હવે લહેરને ઓછુ મહત્વ આપતો.....વાતવાતમા તેને ઉતારી પાડતો.... તને આ સારુ નથી આવડતુ.... તને તો સાવ ખબર જ નથી પડતી.... કયારેક તો લહેર ને ખુબ દુખ લાગતુ પણ હિંમત ન હારતી.... એક દિવસ સમીરનો જન્મદિવસ હતો અને સવારે તે ફ્રેશ થઈને ઓફિસે ગયો અને કહેતો ગયો કે