Laher book and story is written by Rashmi Rathod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Laher is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લહેર - Novels
by Rashmi Rathod
in
Gujarati Women Focused
ટીંગ.... ટીંગ..... ડોરબેલ વાગતા જ લહેર ઉતાવળે શાક સમારવાનુ પડતુ મુકી ચપ્પુ હાથમાજ લઇ બારણુ ખોલવા દોડી... બારણુ ખોલ્યુ તો કુરીયરમેન.... મેડમ આ તમારા ડોકયુમેન્ટ છે અહી તમારી સહી કરી આપો... લહેરે ઉપર નામ વાચ્યુ તો ડોકયુમેન્ટ સમીરે મોકલાવેલા હતા.... ત્યા તો મનમા ઉંડો એક ધ્રાસકો પડયો..... મેડમ પહેલા સહી કરી આપો પછી નિરાંતે વાંચજો.... કુરીયરમેન એ કહયુ.... લહેરે ધ્રુજતા હાથે સહી કરી અને પછી બારણુ બંધ કર્યું..... ત્યા જ ઉભા ઉભા જલ્દીથી કવર તોડી જોયુ તો સમીરે ડિવોર્સ પેપર તેની સહી સાથે મોકલ્યા હતા અને સાથે એક કાગળ પણ લખ્યો હતો..... કાગળ વાંચ્યા પહેલા તો આંસુ એ જાણે ગળાને
ટીંગ.... ટીંગ..... ડોરબેલ વાગતા જ લહેર ઉતાવળે શાક સમારવાનુ પડતુ મુકી ચપ્પુ હાથમાજ લઇ બારણુ ખોલવા દોડી... બારણુ ખોલ્યુ તો કુરીયરમેન.... મેડમ આ તમારા ડોકયુમેન્ટ છે અહી તમારી સહી કરી આપો... લહેરે ઉપર નામ વાચ્યુ તો ડોકયુમેન્ટ સમીરે ...Read Moreહતા.... ત્યા તો મનમા ઉંડો એક ધ્રાસકો પડયો..... મેડમ પહેલા સહી કરી આપો પછી નિરાંતે વાંચજો.... કુરીયરમેન એ કહયુ.... લહેરે ધ્રુજતા હાથે સહી કરી અને પછી બારણુ બંધ કર્યું..... ત્યા જ ઉભા ઉભા જલ્દીથી કવર તોડી જોયુ તો સમીરે ડિવોર્સ પેપર તેની સહી સાથે મોકલ્યા હતા અને સાથે એક કાગળ પણ લખ્યો હતો..... કાગળ વાંચ્યા પહેલા તો આંસુ એ જાણે ગળાને
(ગતાંકથી શરુ) હવે તો લહેર અને સમીર વચ્ચે નાની નાની વાતોમા ઝઘડા પણ થતા અને સમીરને તેની જોબની જગ્યા પર ઘર કરતા પણ વધુ સારી સગવડતા પણ મળતી હતી તેથી તેને હવે ઘરના સભ્યો અને થોડે અંશે લહેર પણ ...Read Moreલાગતી હતી... અને જોબ દ્ભારા તેના અમુક સપનાઓ પણ પુરા થતા તેને દેખાયા તેથી તે હવે લહેરને ઓછુ મહત્વ આપતો.....વાતવાતમા તેને ઉતારી પાડતો.... તને આ સારુ નથી આવડતુ.... તને તો સાવ ખબર જ નથી પડતી.... કયારેક તો લહેર ને ખુબ દુખ લાગતુ પણ હિંમત ન હારતી.... એક દિવસ સમીરનો જન્મદિવસ હતો અને સવારે તે ફ્રેશ થઈને ઓફિસે ગયો અને કહેતો ગયો કે
તેને તેની બાળપણની સહેલી મિતાને ફોન કર્યો. અને રહેવાની વ્યવસ્થા માટે મદદ માંગી. મિતા એ તેના ઘર પાસે નાની એવી રુમ તેને ભાડે અપાવી દીધી તેથી ત્યા તે રહેવા જતી રહી... તેની પાસે જયારે તે લગ્ન પહેલા કોલેજ પછીના ...Read Moreટયુશન કરાવતી ત્યારના થોડા બચાવેલા પૈસા હતા તે તેને અત્યારે મહિના પુરતા ચાલે તેમ હતા... હવે બીજે દિવસે સવારે તેને પોતાના બધા ડોકયુમેન્ટ સાથે ઓનલાઈન જોબ માટે અપ્લાય કરી દીધુ હતુ તે માત્ર તેઓના જવાબની રાહમા હતી... ત્યા સુધી તેણે સાંજના સમયે છોકરાઓને ટયુશન કરાવવાના શરુ કરી દીધા... અત્યારે તેને મિતા ખુબ જ મદદ કરતી હતી... હવે તેને થોડુ સારુ
હવે કંપનીના માલિકે આ કંપનીની દેખરેખ ન રાખતા કંપનીના શેર સાઇઠ ટકા કોઈ એક પાર્ટી પાસે થઈ ગયા અને કંપની હાથમાથી જતી રહી આ કંપની ના નવા માલિક બીજુ કોઇ નહી પણ લહેર જે કંપનીમા કામ કરતી હતી તે ...Read Moreમાલિક નિતીનભાઈ જ હતા તેમને કોઇ સંતાન ન હતુ એટલે તે લહેરને દીકરી ની જેમ રાખતા પણ લહેર કયારેય તેનો ફાયદો ઉઠાવવાનુ ન વિચારતી બીજી બાજૂ સમીરે જુગાર, દારુ છોડી દીધા હતા કેમ કે હવે નોકરી જવાથી પૈસા પણ નતા આવતા. હવે બેરોજગાર થઈ ગયો હતો. લહેર હવે પગભર થઈ ગઈ હતી તેણે જમા કરેલા પૈસામાથી આ કંપનીના શેર પણ વસાવ્યા...
બંને સમય પર જ ત્યા પહોંચી ગઈ ત્યાર પછી લહેરને બધા મિત્રો બર્થડે વિશ કરતા હતા અને આટલી મોટી સફળતા મેળવવા માટે અભિનંદન પણ આપતા હતા આજની સાંજે એ જાણે એક રાજકુમારી હોય તેવુ તેને લાગતુ હતુ તેના બધાજ ...Read Moreઆવ્યા હતા રૂહાન પણ આવયો હતો પણ સમીર નહોતો આવ્યો આટલુ થયા બાદ પણ તેની આંખો એને શોધતી હતી આખરે એનો પહેલો પ્રેમ જો હતો એ. થોડીવારમા કેક કટિંગ માટે બધા ભેગા થયા. અને કેક કાપ્યા બાદ બધાએ સુંદર સુંદર ગીફટો લહેરને આપી.. તેના બોસ નીતીનભાઇ એ કહ્યુ કે હુ સૌથી છેલ્લે મારી ગીફટ આપીશ અને અંતે તે સમય આવી