લહેર - 3

(12)
  • 3.4k
  • 2.1k

તેને તેની બાળપણની સહેલી મિતાને ફોન કર્યો. અને રહેવાની વ્યવસ્થા માટે મદદ માંગી. મિતા એ તેના ઘર પાસે નાની એવી રુમ તેને ભાડે અપાવી દીધી તેથી ત્યા તે રહેવા જતી રહી... તેની પાસે જયારે તે લગ્ન પહેલા કોલેજ પછીના સમયમા ટયુશન કરાવતી ત્યારના થોડા બચાવેલા પૈસા હતા તે તેને અત્યારે મહિના પુરતા ચાલે તેમ હતા... હવે બીજે દિવસે સવારે તેને પોતાના બધા ડોકયુમેન્ટ સાથે ઓનલાઈન જોબ માટે અપ્લાય કરી દીધુ હતુ તે માત્ર તેઓના જવાબની રાહમા હતી... ત્યા સુધી તેણે સાંજના સમયે છોકરાઓને ટયુશન કરાવવાના શરુ કરી દીધા... અત્યારે તેને મિતા ખુબ જ મદદ કરતી હતી... હવે તેને થોડુ સારુ