રાહ... - ૭

(12)
  • 2.2k
  • 1
  • 889

(ગયા ભાગમાં પૂજા હિંમતનગર થી અમદાવાદ આવવા નીકળે છે.નર્વશ થઈ જાય છે અને ઘરમાં આવતાં જ ત્યાં ની પરિસ્થિતિ થી આઘાત લાગતાં પડી જાય છે.) પૂજા જ્યારે ઘરમાં પહોંચી ત્યારે તેણે તેના પપ્પાને પથારીમાં સૂતેલા જોયાં . ત્રણથી ચાર રજાઈ ઓઢીને વર્ષોથી બિમાર હોય એમ સારવાર ચાલતી હોય એવાં માહોલમાં સૂતાં હતાં.પૂજા એમનો સીરીયસ પરિસ્થિતિ જોઈને ગભરાઈ ગઈ, આ બધાનું કારણ પોતેજ છે, તેવું લાગી આવતાં ગભરામણ થવા લાગી.સહન ના થતાં બેભાન થઈ ને ઢળી પડી. ઘરનાં બધાં એની સારવાર માં લાગી ગયાં.એને અંદર રૂમમાં સૂવડાવી પંખો કરીને એના મોં પર પાણી છાંટી મોકળાશ કરી જેથી ગભરામણ