Raah book and story is written by Dipty Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Raah is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાહ... - Novels
by Dipty Patel
in
Gujarati Fiction Stories
( એક નામ મુજને સાંભર્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજયો,તાત્ તણો ઉપદેશ.) નમ્ર નિવેદન : આ મારી પ્રથમ નવલકથા આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરતાં એક અનેરો આનંદ અનુભવ કરી રહી છું , જે મારા માટે વર્ષોથી સેવેલું સ્વપ્ન સાકાર થતાં અને પ્રતિલિપિ દ્વારા એ સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે નો માર્ગ મળતાં આજે હું એને પૂર્ણ થતાં જોવું છું..!! હજી આગળ વધવા માટે આપ સૌના સાથ , સહકારની જરૂર છે. માર્ગદર્શન આપવા યોગ્ય હોય તો જરૂર આપશો. આપ સૌનો તહે દિલથી આભાર માનું છું. !! ' ચાલ ટ્રેન નીચે કૂદી ને આપઘાત કરી લઈએ,' રવિ બોલ્યો પૂજા એકટક
( એક નામ મુજને સાંભર્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજયો,તાત્ તણો ઉપદેશ.) નમ્ર નિવેદન : આ મારી પ્રથમ નવલકથા આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરતાં એક અનેરો આનંદ અનુભવ કરી રહી છું , જે મારા માટે વર્ષોથી સેવેલું ...Read Moreસાકાર થતાં અને પ્રતિલિપિ દ્વારા એ સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે નો માર્ગ મળતાં આજે હું એને પૂર્ણ થતાં જોવું છું..!! હજી આગળ વધવા માટે આપ સૌના સાથ , સહકારની જરૂર છે. માર્ગદર્શન આપવા યોગ્ય હોય તો જરૂર આપશો. આપ સૌનો તહે દિલથી આભાર માનું છું. !! ' ચાલ ટ્રેન નીચે કૂદી ને આપઘાત કરી લઈએ,' રવિ બોલ્યો પૂજા એકટક
( પહેલાં ભાગ માં પૂજા ને લેવા તેના ભાઈ આવેલાં અને એને લઈ જાય છે. અને રવિ એને રોકવા ની નાકામ કોશિશ થી આત્મહત્યા નું વિચારે છે. હવે આગળ ) ...Read Moreથી દિલ્હી થઈ ને હરિદ્વાર જવાનું છે. સાંભળીને પૂજા તો જાણે આસમાન માં ઉડવા લાગી. ચુલબુલી નટખટ પૂજા ખુશખુશાલ થઈ બેગ ભરવા લાગી, બારમાં ની પરીક્ષા હંમણા જ પતી હતી. વેકેશન જ હતું, બધાં ને ખબર જ હતી. પૂજા પાસ જ થવાની છે. હર વખતે એક થી પાંચ માં જ રહેતી પૂજા ને રિઝલ્ટ નું કોઈ ટેન્શન નહોતું. વારે વારે પપ્પાને હરિદ્વાર નું કંઈ ને કંઈ
(આગળના ભાગ માં હરિદ્વાર માં પૂજા જાય છે. એક જ દિવસ માં બધાં ના દિલ જીતી લે છે . કુંભમેળા નિમિત્તે ત્યાં ભેગા થયેલા છે. હવે આગળ..) " પૂજા ...Read Moreપૂજા " અવાજ સાંભળીને પૂજા ઝડપથી બેઠી થઈ , પરેશભાઈ ને જોયાં , આજુબાજુ જોયું તો એ ટ્રેન માં હતી .વર્તમાનમાં તરતજ આવી . બોલી : "હા , મોટાભાઈ , " " ચાલ ,આપણે ઉતરવા નું છે ." પરેશભાઈ એ કહ્યું . " કેમ , આપણે તો અમદાવાદ જવાનું છે ને મોટાભાઈ ? " પૂજા એ પૂછ્યું . " હા હા અમદાવાદ જ પણ આપણે
(આગળના ભાગ માં હરિદ્વાર માં શાહી સ્નાન હોવાથી સવારે વહેલાં ગંગાજી માં સ્નાન કરવા બધાં જાય છે, ગીરદી ના લીધે બધાં જુદા જુદા થઈ જાય છે, અંધારું અને ગીરદી ને લીધે કોઈ દેખાતું ન હોવાથી ત્રિપુટી હરકતમાં આવે ...Read More) રવિ ભગીરથ અને મનોજ ત્રણેય આ વાત ધ્યાનમાં રાખી જ હતી, સખત ગીરદી હશે જ , ત્યારે આ બધાં ને સાચવીને ઉતારા પર પાછા લઈ આવવા માટે આગલા દિવસે ત્રણેય જવા ના રસ્તે થી પાછા આવવા ના રસ્તા સુધી ચાલીને જોઈ આવ્યાં હતાં
( પૂજા અમદાવાદ પહોંચે છે . ઘરે જવાને બદલે હિંમતનગર જવાનું નક્કી કરે છે .રવિ અમદાવાદ જવા નીકળી જાય છે . પૂજા વિચારો થી હિંમત હારી જાય છે . પૂજા ને શોધવા રવિ પુલ ઉપર જાય છે ,ત્યાં ...Read Moreનો ભાગ તૂટી જાય છે . હવે આગળ ..) હિંમતનગર ઘરે પહોંચ્યા , બધાં રાહ.. જોઈને જ બેઠાં હતાં . પૂજા પચીસ દિવસ પછી ઘરે આવી .કાકાની છોકરી ટીના સાથે બહુ બને . દર વેકેશન માં આખું વેકેશન સાથે જ રહેવાનું નાનપણથી નિયમ બની ગયો હતો . પૂજા ગઈ ના ખબર સાભળીને ત્રણ થી ચાર દિવસ સુધી તો ખૂબ