સિક્રેટ જિંદગી - (ભાગ-૩)

(21)
  • 2.9k
  • 2
  • 1.4k

“જો તમે તમારું મનગમતું કામ લઇ તેની અંદર તમે કોઇ પણ કામ કરશો તો તમને જરૂર સફળતા મળશે તમે તે કામને વળગી રહેશો અને તમને નિરાશ થવાનો સમય પણ નહી મળે” જીવનમાં લોકો પોતાના મનગમતાં કામ નથી કરતા એટલા માટે હેરાન થવાના દિવસો તેમને જોવા પડે છે તમે જે કામ કરો તે બેસ્ટ કરો.તમે બેસ્ટ ક્યારે કરી શકશો જ્યારે તમે જે કામ કરો છો તે તમને ગમતું હશે તો જ,નહી તો નહી.અલિશા માત્ર દસ વષઁની ઉંમરમાં હિન્દી,ગુજરાતી અને અંગ્રેજી ત્રણ ભાષામાં લખતા વાંચતા અને બોલતા શીખી ગઇ.બસ એક જ કારણ કે તેને ઢીંગલી સાથે વાત કરવી ગમતી હતી.તે બોલે તે