તરસ પ્રેમની - ૧૧

(51)
  • 4k
  • 6
  • 1.8k

RR બધી તૈયારી કરીને બસમાં ચઢે છે.RR એના ફ્રેન્ડસને જોઈને કહે છે "તમને લોકોને કહ્યું હતું તે કરી દીધું?"સુમિત:- "હા બધુ done છે."RR:- "અને તમે બંન્નેએ હોટલના રૂમ બુક કરાવી લીધા ને?"રૉકી:- "હા ઓનલાઈનથી બુક કરાવી લીધા છે."પ્રિતેશ:- "અને હોટલવાળાને ફોન કરીને પૂછી લીધું છે."RR:- "બધા આવી ગયા ને?"બધાએ "હા" કહ્યું.મિષા,પ્રિયંકા,નેહા અને શ્રેયસ જાણતા જ હતા કે મેહા તો હવે આવવાની નથી એટલે બધાની સાથે સાથે તેઓએ પણ "હા" કહી દીધું.RR ની નજર મેહાને શોધે છે. RRની નજર મેહાને જોવા તરસતી હતી. બસ ચાલું થઈ ગઈ હતી.RR:- "એક સેકન્ડ મેહા ક્યાં છે?"નેહા:- "એનો ભાઈ ટ્રાફિકમાં ફસાયેલો છે. મેહાને અહીં સુધી