Taras premni book and story is written by Chaudhari sandhya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Taras premni is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તરસ પ્રેમની - Novels
by Chaudhari sandhya
in
Gujarati Love Stories
સવારની પહોરનુ મનને હરી લે એવું મોહક અને શાંત વાતાવરણ. નદીમાં વહેતા પાણીનો ખળખળ મધુર અવાજ. પંખીઓનો મીઠો કલરવ અને એમની પાંખોનો ફફડાટ, મોરના મીઠા ટહુકા. ધીમા અને ઠંડા પવનની લહેરખીથી પ્રસારિત થતા ફૂલોની સુગંધથી મઘમઘી ઉઠેલો બાગ. ચારે તરફ ઉગી નીકળેલું લીલુછમ ઘાસ અને ઘાસ પર ઝાકળ રૂપી ચમકી રહેલા મોતી. આમતેમ દોડતા શ્વેત વાદળ. બે પહાડોની વચ્ચેથી ઉગતો સૂર્ય. આવી ખુશનુમા સવારની પહોરમાં મેહા રજાઈ ઓઢીને ઊંઘી રહી હોય છે. બારીના કાચમાંથી કુમળો તડકો મેહા ના ચહેરા પર પડે છે. એક યુવક આવે છે અને મેહાને કપાળ પર મૃદુતાથી ચૂમી
સવારની પહોરનુ મનને હરી લે એવું મોહક અને શાંત વાતાવરણ. નદીમાં વહેતા પાણીનો ખળખળ મધુર અવાજ. પંખીઓનો મીઠો કલરવ અને એમની પાંખોનો ફફડાટ, મોરના મીઠા ટહુકા. ધીમા અને ઠંડા પવનની લહેરખીથી પ્રસારિત થતા ફૂલોની સુગંધથી મઘમઘી ઉઠેલો બાગ. ચારે ...Read Moreઉગી નીકળેલું લીલુછમ ઘાસ અને ઘાસ પર ઝાકળ રૂપી ચમકી રહેલા મોતી. આમતેમ દોડતા શ્વેત વાદળ. બે પહાડોની વચ્ચેથી ઉગતો સૂર્ય. આવી ખુશનુમા સવારની પહોરમાં મેહા રજાઈ ઓઢીને ઊંઘી રહી હોય છે. બારીના કાચમાંથી કુમળો તડકો મેહા ના ચહેરા પર પડે છે. એક યુવક આવે છે અને મેહાને કપાળ પર મૃદુતાથી ચૂમી
શ્રેયસ વિશે વિચારતા વિચારતા મેહા નું હદય ઝૂમી ઉઠ્યું હતું. હૈયામાંથી હરખ ઉભરાઈ રહ્યો હતો. એટલામાં જ મેહાનો મોટો ભાઈ નિખિલ આવ્યો. નિખિલ:- "શું કરે છે? હોમવર્ક પતાવ્યું કે નહીં?" મેહા:- "હા ભાઈ હોમવર્ક જ કરવા બેસું છું." નિખિલ:- ...Read Moreબહાર જાઉં છું. હોમવર્કમા જો કંઈ ન સમજ પડે તો અત્યારે જ સમજાવી દઉં." મેહા:- "ના ભાઈ. હું જાતે કરી લઈશ." નિખિલ:- "ઠીક છે તો હું જાઉં છું." મેહા:- "સારું ભાઈ." નિખિલ બહાર જતો રહે છે અને મેહા હોમવર્ક કરવા બેસે છે. હોમવર્ક પતાવી મેહા બેઠક રૂમમાં જાય છે. મેહા:- "મમ્મી શું બનાવ્યું છે.બહુ ભૂખ લાગી છે." મમતાબહેન:- "સારું
પ્રિયંકાએ મેહાને હલાવી ત્યારે મેહા નું ધ્યાન શ્રેયસ પરથી હટીને એના ફ્રેન્ડસ તરફ ગયું. પ્રિયંકા:- "શું કરે છે? બધાનું ધ્યાન તારા પર અને શ્રેયસ પર છે." મેહા પોતાની જાત સાથે ...Read Moreવાત કરવા લાગી. "Oh God હવે તો બધા એમ જ વિચારશે કે મારા મનમાં શ્રેયસ પ્રત્યે કંઈક તો છે. શ્રેયસ ને જોઈને તને શું થઈ ગયું હતું. પોતે શ્રેયસ માં એટલી ખોવાઈ ગઈ કે આજુબાજુ વાળા નોટીસ કરી રહ્યા છે તે પણ ખ્યાલ ન આવ્યો. હવે તો અહીં રહેવું બરાબર નથી. હું એવું જતાવીશ કે મારા મનમાં શ્રેયસ પ્રત્યે કોઈ ફીલીગ્સ
મેહા જમીને ઊંઘી ગઈ. ઊંઘતા ઊંઘતા પણ એને શ્રેયસ જ યાદ આવતો. મેહા શ્રેયસના પ્રેમમાં પડી ગઈ હતી. મેહાને શ્રેયસ સાથે ઉગતા સૂરજનો નજારો માણવો હતો. ફૂલની ખૂશ્બુને દિલમાં ભરી લેવી હતી. રંગબેરંગી ફૂલો પર રંગબેરંગી પતંગિયાંના રંગોને નીરખવા ...Read Moreશ્રેયસ સાથે બેસી આ સુંદર નજરાણું માણતા માણતા ચા પીવી હતી. મેહાને વિશ્વાસ હતો કે પોતાના આ સપનાને શ્રેયસ હકીકત બનાવશે. ગઈ કાલની મુલાકાત બાદ શ્રેયસ સાથે હવે વાતચીત થશે એ વિચાર આવતા જ મેહા શ્રેયસને મળવાની ખુશીમાં સવારે જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ. મેહા સ્કૂલે ગઈ. સ્કૂલમાં એન્ટર થતાં જ મેહાની નજરો શ્રેયસને
RR અને SR ના આવતા જ ઘણી છોકરીઓ તેમની પાસે આવીને Hi Hello કરવા લાગી. SR અને RR તો એ છોકરીઓ સાથે વાત કરવામાં બિઝી થઈ ગયા.SR ની નજર મેહા પર પડી. SR એ નોટીસ કર્યું કે મેહા પોતાની ...Read Moreજ જોઈ રહી છે. SR મેહા પાસે ગયો અને વાત કરવા લાગ્યો. થોડીવાર વાત કરી એના ફ્રેન્ડસર્કલ પાસે ગયો.તનીષા અને તન્વી બંન્ને પાર્ટીમાં આવે છે. બંન્ને સીધા RR પાસે જાય છે.તનીષા:- "Hi RR..."RR:- "Hi... ક્યાં રહી ગયા હતા તમે બંન્ને?"તનીષા:- "એ તો મેકઅપ કરતા વાર લાગી એટલે."RR:- "ચલો ડાન્સ કરીએ."નેહા,મેહા,પ્રિયંકા અને મિષા ચારેય એક ખૂણામાં વાત કરી રહ્યા હતા.મેહા:-