દિલ પ્રેમનો દરિયો છે - 17

(33)
  • 2.7k
  • 1
  • 1.3k

દરીયાઇ લહેરોની સાથે જ મસ્તીમાં જુમતા પરી અને મહેર થોડીવાર માટે બધું જ ભુલી ગયા હતાં. પરીને કંઈક કહેવું હતું પણ તેના શબ્દો દિલમાથી બહાર ના નિકળી શકયા. "પરી, જયારે તું મારી સાથે હોય ત્યારે ખબર નહીં કેમ મને અંદરથી કંઈક અલગ જ ફિલિગ આવે છે. તારો આ હસતો ચહેરો જોઈને એવું લાગે કે આખા દિવસનો થાક ઉતારી ગયો હોય. તું તારી બધી તકલીફો ભુલી આવી નોર્મલ જિંદગી કેવી રીતે જીવી શકે છે.""કેમકે, મારી જિંદગીમાં હંમેશા બધુ જ સારુ જ બન્યું છે. હા મારા ઘરને છોડયા પછી મને એવું લાગયા કરે કે સાયદ હું તેમની સાથે હોત. પણ જયારે તું મારી