એક ગાંડો એવો...

(11)
  • 3k
  • 1
  • 823

ઉનાળાની ધમધમતી ગરમી હોય કે ચોમાસાનો મુશળધાર વરસાદ હોય... એ બધી ઋતુઓમાં એક સરખો જ રહેતો. ગામના લોકો ઘણા માયાળુ હતા. દરરોજ બપોરે ચાર વાગ્યે એ ગાંડો બસ સ્ટેન્ડ પાસેની ચાની લારી પર આવતો અને ચા વાળો એની માટે ખુબ જ શોખ થી સરસ મજાની ચા ગંડેરી માં ભરીને મૂકી રાખતો. એ આવતો અને ચા પી અને ચાલ્યો જતો. આમ તો એ કંઈ પણ બોલ્યા કરતો લોકો એની પર ધ્યાન ના આપતા પણ આ બધા વચ્ચે એક કંઈક એવું વારંવાર બોલ્યા કરતો. એની એક સ્પેશિયલ લાઈન હતી જે એ વારંવાર બોલ્યા કરતો. એ લાઇન હતી કે "મારા કેવા કરમ.... મારે