અધૂરી મુલાકાત

(57)
  • 3.7k
  • 5
  • 1.1k

શબ્દે શણગારી કેટલીક રચનાઓ આપ સમક્ષ મૂકું છું..આશા છે કે આપ ને પસંદ આવશે.------- ------------- ❤️ મીઠી યાદ ❤️નજરથી નજર મળી હતી યાદ છે ?સુંવાળી સંગત મળી હતી યાદ છે ?સ્પર્શ એ હાથનો ને સ્નેહ એ વાતનો !નીતરતા હેતનો ને મધુરી રાતનો !રૂપાળી રંગત મળી હતી યાદ છે ?ખીલતાં પુષ્પ સમાં નાજુક એ હોંઠનો ,સ્પર્શ અનેરો એ ગુલાબી ગાલનો ,પળ કંઇક અંગત મળી હતી યાદ છે ?સદાયે હસતું ને સૌમ્ય એ મુખનો ,ભાવ નીતરતી હસતી એ આંખનો, મસ્તાની રંગત મળી હતી યાદ છે ?નજરથી નજર મળી હતી યાદ છે ?સુંવાળી સંગત મળી હતી યાદ છે ?----- -------❤️ દીપ પેટાવો ❤️અંતરના ઓરડે