સિક્રેટ જિંદગી - (ભાગ-૬)

(14)
  • 3.3k
  • 3
  • 984

અલીશા હું તને મારાથી દુર કરવા નથી માગતી પરંતુ તું કોઈ હેતુથી જઇ રહી છો.તો હું તને ખુશીથી રજા આપવા માંગો છું.તને મારી પાસે રેહેવા માટે દબાણ નથી કરી રહી છે અને અહીં રહેવા માટે દબાણ નથી કરી રહી.પણ તું મારી આ વાતને ક્યારે ભૂલતી નહીં તું તારા જીવનમાં દરેક લક્ષને પ્રાપ્ત કરીશ.હા ,માં હુ ક્યારેય નહી ભુલુ.ઈશ્વર સાથેની વાત અને તારી સાથેની એ વાત.અલિશા એ માત્ર બાર વર્ષની ઉંમર ઘર છોડયુ.અલિશા જાણવા માંગતી હતી કે લોકો કઇ રીતે પૈસા કમાય છે?લોકો નું જીવન કેવું છે?લોકો જીવન કેવી રીતે જીવે છે?કોય દુ:ખી કેમ થાય છે? ને કોય સુ:ખી કેમ થાય