સ્પંદનો દિલના તમે - 2

  • 2.6k
  • 635

'ઘણા વર્ષો પછી એમનો એક ખત આવ્યો, એમ લાગ્યું કે વિપક્ષમાંથી એક મત આવ્યો.' -મિલન કુમાર 'તારી છોકરી તારા જેવી જ લાગે છે. ને એટલી જ શરમાળ , ઓછા બોલી, ને તારા જેમ જ જગ્યા ન મેળવીને ઊભી રહેતી. તેં એને મારા વિશે કોઈ વાત પણ ન કરી નિશાંત? ' એ પ્રોમિસ પણ તોડ્યું.' ઘણા વર્ષો પછી ઈન્બોક્સમાં પડેલો આ મેસેજ અને એના શબ્દો તમારા મનમાં ઘૂમરાયા કરતા હતા નિશાંત..સપના મુજબનું ઘર હતુ, ઘરની બહાર હરિયાળો બગીચો, ઝૂલો અને ઝૂલામાં લગાવેલો સુશોભિત લેમ્પ બધું જ અપેક્ષા મુજબ હતું. હા એ લેમ્પ આજે બંધ હતો. કશા ચોક્કસ કારણ વગર. પત્ની