Spandano Dil na Tame book and story is written by Milan Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Spandano Dil na Tame is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્પંદનો દિલના તમે - Novels
by Milan Chauhan
in
Gujarati Fiction Stories
કદી હોઠ પર રમાડજો, કદી આંખમાંય લાવજો, હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો. -હેમંત ધોરડા. આજે બહુ મોડું થઈ ગયું હતું, એક તો બદલી થઈને આવેલા નવા બૉસનું વલણ અને વધતું જતું કામ. 'સાલું ભલાઈનો કે ઈમાનદારીનો તો કોઈ જમાનો જ નથી રહ્યો', વિચારતા વિચારતા તમે ઘરનો દરવાજો ખોલ્યો નિશાંત. અને ખોલતાની સાથે જ ટેબલ પર મોબાઈલ મૂકતી વખતે ત્યાં પડેલી બે ચોકલેટ પર તમારી નજર પડી. ઘડીભર માટે નજર કોઈ અજાણ્યા કારણથી થંભી
કદી હોઠ પર રમાડજો, કદી આંખમાંય લાવજો, હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો. ...Read More -હેમંત ધોરડા. આજે બહુ મોડું થઈ ગયું હતું, એક તો બદલી થઈને આવેલા નવા બૉસનું વલણ અને વધતું જતું કામ. 'સાલું ભલાઈનો કે ઈમાનદારીનો તો કોઈ જમાનો જ નથી રહ્યો', વિચારતા વિચારતા તમે ઘરનો દરવાજો ખોલ્યો નિશાંત. અને ખોલતાની સાથે જ ટેબલ પર મોબાઈલ મૂકતી વખતે ત્યાં પડેલી બે ચોકલેટ પર તમારી નજર પડી. ઘડીભર માટે નજર કોઈ અજાણ્યા કારણથી થંભી
'ઘણા વર્ષો પછી એમનો એક ખત આવ્યો, એમ લાગ્યું કે વિપક્ષમાંથી એક મત આવ્યો.' -મિલન કુમાર 'તારી છોકરી તારા જેવી જ લાગે છે. ને એટલી જ શરમાળ , ઓછા બોલી, ને તારા જેમ જ જગ્યા ન મેળવીને ઊભી રહેતી. ...Read Moreએને મારા વિશે કોઈ વાત પણ ન કરી નિશાંત? ' એ પ્રોમિસ પણ તોડ્યું.' ઘણા વર્ષો પછી ઈન્બોક્સમાં પડેલો આ મેસેજ અને એના શબ્દો તમારા મનમાં ઘૂમરાયા કરતા હતા નિશાંત..સપના મુજબનું ઘર હતુ, ઘરની બહાર હરિયાળો બગીચો, ઝૂલો અને ઝૂલામાં લગાવેલો સુશોભિત લેમ્પ બધું જ અપેક્ષા મુજબ હતું. હા એ લેમ્પ આજે બંધ હતો. કશા ચોક્કસ કારણ વગર. પત્ની