લોકડાઉન - એક સુખદ સમય

(12.4k)
  • 5k
  • 1
  • 1.3k

કેમ છો બધા...આશા રાખું છું કે બધા સકુશળ હશો...લોકડાઉન ને મેં એક સુખદ સમય શા માટે કહ્યો છે ખ્યાલ છે આપને ? કારણકે આ એ લોકડાઉન કે એ પ્રસંગ છે જેમાં આજે આખો પરિવાર સાથે છે...