સમાંતર - ભાગ - ૨

(79)
  • 7.1k
  • 4
  • 3.7k

સમાંતર ભાગ - ૨આગળના ભાગમાં આપણે જોયું કે અમદાવાદના શીલજ જેવા પોશ એરિયામાં રહેતો નૈનેશ પટેલ અડધી રાતે વ્યગ્ર હોય છે. આ વ્યગ્રતાની સ્થિતિમાં એ ઝલક શાહને યાદ કરી રહ્યો હોય છે. હવે આગળ..*****જાણે કોઈ તીવ્રતાથી યાદ કરતું હોય એમ અચાનક ઝલક ભર ઊંઘમાંથી જાગી જાય છે. એનું મન સખત બેચેનીથી ભરાઈ ગયું હોય છે. કપાળ પર પરસેવો અને હૃદયના ધબકારા પણ સામાન્ય કરતાં થોડા ફાસ્ટ થઈ ગયા છે. મોબાઈલ હાથમાં લઈને એ સમય જોવે છે તો રાતના અઢી વાગ્યા હોય છે. આજે સળંગ બીજી રાત છે જેમાં એની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ છે. સતત ચાલતા વિચારો અને ઊંઘવા માટે