રાહ... - ૯

  • 2.3k
  • 989

( ગયા ભાગમાં પૂજા એની મમ્મી ને સમજાવાની કોશિશ કરે છે. અને એને એના ઘરે પાછી જવા દેવા માટે વિનંતી કરે છે.) રવિ હવે પૂજા ને પાછી લાવવા માટે પૂજા ની ફ્રેન્ડ ને પણ મળે છે. જે પૂજા ના ઘરની બાજુના એપાર્ટમેન્ટ માં જ રહેતી હતી.પણ અત્યારે એણે કોઈ જ સપોટ આપવાની ના કહી દીધી. એટલે રવિ ઘરે જઈને તેણે તેના ભાભી સાથે પૂજા ને પાછી લાવવા માટે પ્લાન બનાવ્યો. બીજા દિવસે પૂજા ના મામા પૂજા ના ઘરે આવ્યાં. થોડીવાર એના પપ્પા સાથે વાતચીત કરી અંદર આવ્યાં. પૂજા ની બાજુ માં બેસી ,:" કેમ છે તું પૂજા