જ્ઞાતિવાદ કે રાષ્ટ્રવાદ ?

  • 5.4k
  • 1.8k

પ્રાચીન ભારતવર્ષ થીજ જ્ઞાતિ,જાતિ,ધર્મ ને મહત્વ આપીને ભાગલા કરીને દેશ વિરૂધૃ ના કામો કર્યા છે, પરંતુ ભારત દેશની તાશીર એવીજ રહી છે કે રાષ્ટ્રભાવ હંમેશા જીવંત રહીને દેશનું સંન્માન જાળવી રાખ્યું છે. આપણા દેશમાં હંમેશા વિદેશી ધર્મ,જ્ઞાતિ ના લોકોનો પ્રાચીન કાળથીજ વસવાટ થયોજ છે, આપણે બધાને ધર્મ,સંસ્ક્રૂતિ,રિતિ-રિવાજ માં સંપુર્ણ મૂક્તિ અને આદર આપ્યો જ છે, અને તેને આપણામાં હળીમળી ને જીવવાની પ્રેરણા આપી છે. સમયાંતરે વિદેશી તેના સ્વાર્થ ખાતર અને તેનીજ સંસ્ક્રૂતિ કે ધર્મ એકજ મહાન છે, તેમ સમજી અને સમજાવી ને જ્ઞાતિવાદ અને છેવટે ધર્મપરીવર્તન જેવા ઝેર ઓકીને રાષ્ટ્રને વિખંડીત કરવાના ષડયંત્રો કર્યા છે, ભાગલા પાડો ને રાજ કરો