માયા

  • 5.1k
  • 1
  • 1.2k

*માયા*??*લઘુકથા* *******ફક્ત માયા હતી મીની ને મિતની.મિત એનો જન્મ આપેલ દીકરો નહોતો.મિત એના ભાઈ-ભાભીનાં ડિવોર્સ થી એકલવાયું થયેલું સંતાન હતું.ડિવોર્સ વખતે મિતની ઉંમર જોઈ નક્કી થયું કે મિતે કયાં રહેવું?કોની પાસે રહેવું? મિત નો જવાબ સાંભળી બધા સ્તબ્ધ!મિતે માતા કે પિતા કોઈ પાસે નહોતું રહેવું એણે એની ફિયા (ફોઈ)પાસે રહેવું હતું.કૉર્ટ માં તો બધું પતે પછી ઘરે વાત એમ કરી બધાં ઘરભેગા થયાં. ઘરે આવ્યાં પછી મિતે મીની સાથે જ રહેવાની જીદ કરી.બોલ્યો,"મને લડતાં - ઝગડતાં મૉમ-ડેડ નથી જોઈતાં હું મારી વ્હાલી અને હંમેશાં મને સમજતી ફિયા પાસે જ રહીશ.ફિયા મને રાખશેને તું?"એનો આર્દ્ર સ્વર સાંભળી મીની રડી પડી અને