સિક્રેટ જિંદગી - (ભાગ-૯)

(15)
  • 2.5k
  • 2
  • 867

અત્યારે માણસ કોઇને દેખાવડો કરવા માટે જીવી રહ્યો છે.બાજુમાં કોઇ સારી કાર લાવે તો આપડે પણ એ કાર જોઇએ જ.તમે તે કાર લઇને હેરાન પણ થય શકો છો! તમે તમારી પરિસ્થતિ મુજબ જીવન જીવતા શીખી જાવ તો જીવનનો આનંદ માણવાની મજા આવશે..મે આગળ પણ કહ્યું અને અત્યારે પણ કહૂ છું તમે એક ઇશ્વરનાં સંતાન છો.તમે સાથે કઇ લઇ જવાના નથી તો શા માટે આ દોડધામ ભરી જિંદગી જીવી.ઇશ્વર એક આપણેને સરસ મજાનો દિવસ આપ્યો છે.એ દિવસને તમારે જીવી લેવો જોઇએ.અલિશા ને સૌથી વધુ નોકરી આ ગમી હતી પણ અલિશાને હજી દુનિયામાં ફરવું હતું.તે જાણતી હતી કે આગળ વધવા માટે અનુભવ