કાશ..

(86)
  • 4.8k
  • 2
  • 1.2k

નમસ્કાર મિત્રો, મારું પ્રથમ પુસ્તક " દિગ્વિજયી કવિતાઓ" લખાઈ ગયું છે અને તેનો ખુબજ સારો પ્રતિસાદ આપ મિત્રો દ્વારા મને મળ્યો છે. ત્યારે હું બીજી કવિતાઓ સાથે મારું આ બીજું પુસ્તક "કાશ..." લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું... છતાં ઘણી ક્ષતીઓ અને ત્રુટીઓ રહી ગઈ હોય એવી પૂરેપૂરી શક્યતા છે કેમકે માણસ માત્ર ભૂલને પાત્ર.... આવી ભૂલો હોય તો મને જણાવવા વિનંતી છે.આવી ભૂલોમાં સુધારો કરી આપને ઉત્કૃષ્ઠ રચનાઓ આપવા હું પ્રયત્ન કરીશ. નવી રચનાના માટે