ચાલો જીવી લઈયે

(11)
  • 2.9k
  • 492

** ચાલો જીવી લઈયે ! ** તા. ૨૦મી જાન્યુઆરી ૨૦૨૦ ના દિવસે ચાર સિનિયર સીટીઝન મિત્રો સુરેશ, રમેશ, કમલેશ અને મહંમદ રોજની જેમ સાંજે બગીચામાં તેમની કાયમી જગ્યા પર બેસીને ખૂબ ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. કેટલાક બાળકો બગીચાની મુલાયમ લૉન પર ધમાચકડી મચાવી રહ્યા હતા. સુરેશભાઈ અને મહંમદભાઈ વિધુર હતા. તેમની પત્નિઓનું થોડાક વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. રમેશભાઈની અને કમલેશભાઈની પત્નીઓ સાથે આવી હતી. તે આ ચાર પુરુષ મિત્રોની વાતો ગંભીરતા પૂર્વક સાંભળી રહી હતી. આજની ચર્ચાનો વિષય હતો કોરોના મહામારી (Covid-19). ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો આ