સમય.

(48)
  • 3.4k
  • 2
  • 832

સમય માત્ર ત્રણ જ અક્ષર નો શબ્દ છે, પરંતુ બધા લોકોના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. કેટલાક લોકો સમય નુ મહત્વ સમય રેતા સમજી શકતા નથી, સમય વીતી ગયા બાદ તેમને તેનુ મહત્વ સમજાય છે. કહેવાય છે ને, સમય ક્યારે કોઈની રાહ જોતો નથી, ના ક્યારે કોઈ માટે ઊભો રહે છે. સમય એ રૂપિયા કરતા પણ મહત્વનો છે કારણ કે રૂપિયા ખર્ચ થયા બાદ પાછા કમાઈ શકાય છે પરંતુ સમય ખર્ચ થયા બાદ પાછો મેળવી શકાતો નથી. સમય ખૂબ જ મહત્વનો છે, જ્યારે હોય છે ત્યારે તેની કિંમત નથી