ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 1

(16)
  • 12.2k
  • 7.9k

*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી* જીવન એક રંગમંચ છે, આપણે સૌ આ રંગમંચના કલાકાર. લગભગ બધાજ નાટકોમાં કોઈને કોઈ પાત્રો મુખ્ય ભૂમિકા ભજવવા માટે હોય છે; અને આ જીવનના રંગમંચ પરના ત્રણ મુખ્ય પાત્રો એટલે માતા, પિતા અને શિક્ષક. માતા અને પિતાના પાત્રોની વિગત આપણે સૌ બરાબર જાણીએ છીએ, પરંતુ શિક્ષક એક એવું પાત્ર છે કે જેને લોકો સાઇડ રોલ તરીકે જુએ છે. પણ શું "શિક્ષક ખરેખર નબળું પાત્ર કહી શકાય....?" જીવનનાં આ રંગમંચ પર શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તે બતાવવા માટે આ નોવેલ લખી રહ્યો છું ત્યારે એક સાચા અને સારા શિક્ષકનું પાત્ર લઈ આપ સૌને કંઇક