પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૪

(24)
  • 2.5k
  • 1
  • 1.1k

આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ ને મનીષ નો એક કાગળ મળે છે જે વાચ્યા વગર તિજોરી માં મૂકી દે છે અને અલ્પા કહે છે તેને કોઈ ની સાથે પ્રેમ છે હવે સ્ટોરી શું થાય છે તમે જાતેજ જોવો બધા બીજે દિવસે કોલેજ જાય છે અને આ રીતે પાચ મહિના કેમ નીકળી જાય છે એ ખબર નથી પડતી હવે મનીષ અને દિવ્યેશ વચ્ચે ખૂબ સારી દોસ્તી થઈ ગઈ છે હવે તે શહેર આજણ્યું નથી રહ્યું અને દિવ્યેશ અને અલ્પા ની કેમિસ્ટ્રી પણ બદલાઈ ગઈ છે તે દોસ્તી થી ધીરે ધીરે પ્રેમ તરફ આગળ વધી