pratishodh premano book and story is written by Divyesh Labkamana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. pratishodh premano is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રતિશોધ પ્રેમનો - Novels
by Divyesh Labkamana
in
Gujarati Horror Stories
હેલો મિત્રો કેમ છો... સ્વાગત છે આપાનું એક નવી હોરર યાત્રા માં જૂનું ઘર સ્ટોરી મા ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર અને તેથી હું જૂના ઘર ની સીઝન 2 અહી રજુ કરું છું અહી તમામ પાત્રો જૂના ઘર સ્ટોરી ના જ છે જો તમે તે સ્ટોરી ના વાચી હોય તો પહેલાં તે વાચો અથવા તમે સીધી આ સ્ટોરી પણ વાચી શકો છો આ સ્ટોરી ને વધારે મજેદાર બનાવવા માટે થોડા નવા પત્રો ઉમેર્યા છે બીજા બદલાવ તમે તમારી રીતેજ જોઈ લ્યો તો સ્વાગત છે આપનું એક કાળજા કંપાવી નાખનાર હોરર સ્ટોરી મા અને આમાં પ્રેમકથા
હેલો મિત્રો કેમ છો... સ્વાગત છે આપાનું એક નવી હોરર યાત્રા માં જૂનું ઘર સ્ટોરી મા ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર અને તેથી હું જૂના ઘર ની સીઝન 2 અહી રજુ ...Read Moreછું અહી તમામ પાત્રો જૂના ઘર સ્ટોરી ના જ છે જો તમે તે સ્ટોરી ના વાચી હોય તો પહેલાં તે વાચો અથવા તમે સીધી આ સ્ટોરી પણ વાચી શકો છો આ સ્ટોરી ને વધારે મજેદાર બનાવવા માટે થોડા નવા પત્રો ઉમેર્યા છે બીજા બદલાવ તમે તમારી રીતેજ જોઈ લ્યો તો સ્વાગત છે આપનું એક કાળજા કંપાવી નાખનાર હોરર સ્ટોરી મા અને આમાં પ્રેમકથા
નમસ્કાર મિત્રો આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ અને તેના પાચ ભાઈ બહેન સાથે અલ્પા બાજુ ના શહેર માં ભણવા જાય છે હવે આગળ.... ********************** "બંગલા ની હાલત તો ...Read Moreસારી છે" સહદેવ ના પપ્પા એ દિવ્યેશ ના પપ્પા ને કહ્યું "હા કારણ કે અહીંનું રીનોર્વેશન મેં મહિના પહેલાજ કરાવ્યું છે"દિવ્યેશ ના પપ્પા એ આટલું કહ્યું ત્યાં તેમનાં મોબાઈલ ની રીંગ વાગી એટલે તે મોબાઈલ એટેન્ડ કરવા થોડા દૂર ગયા એટલે બધા પોતપોતાનો સમાન લઈ ને અંદર ચાલતા થયા એટલી વાર માં પાછળ થી દિવ્યેશ ના પપ્પા એ
હેલો મિત્રો, આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ સહદેવ સહિત બધા હોટેલ મા જમવા જાય છે ત્યાં તેમની મુલાકાત જયંત અને મનીષ નામના બે તેમની જ કોલેજના સિનિયર સાથે થાય છે ...Read Moreતે કહે છે કે તે કોલેજ ભૂતિયાં છે હવે આગળ***************************** સવારે બધા સ્નાન ની વિધિ પૂરી કરીને કોલેજ ના પહેલા દિવસ માટે પોતાને વધારે નિખારી રહ્યા હોય છે ક્યારેક સેન્ટ છાટે તો ક્યારે દાંતિયા થી વાળ ને આમથી તેમ ફેરવે એટલી વાર માં નીચેથી માસી નો અવાજ આવે છે "ચાલો સાહેબ નાસ્તો રેડી છે ફટાફટ આવી જાવ" બધા
આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ ને મનીષ નો એક કાગળ મળે છે જે વાચ્યા વગર તિજોરી માં મૂકી દે છે અને અલ્પા કહે છે તેને કોઈ ની સાથે પ્રેમ છે હવે સ્ટોરી શું થાય છે તમે ...Read Moreજોવો બધા બીજે દિવસે કોલેજ જાય છે અને આ રીતે પાચ મહિના કેમ નીકળી જાય છે એ ખબર નથી પડતી હવે મનીષ અને દિવ્યેશ વચ્ચે ખૂબ સારી દોસ્તી થઈ ગઈ છે હવે તે શહેર આજણ્યું નથી રહ્યું અને દિવ્યેશ અને અલ્પા ની કેમિસ્ટ્રી પણ બદલાઈ ગઈ છે તે દોસ્તી થી ધીરે ધીરે પ્રેમ તરફ આગળ વધી
આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ અને સહદેવ સ્ટોર રૂમ પાસે જાય છે અને ત્યાં તેમને કોઈ જાણકારી ન મળતા પાછા ફરે છે દિવ્યેશ ને કોમલ પાસે થી જાણકારી મળી હતી તે મુજબ તે બધા સંકટ માં ...Read Moreએટલે દિવ્યેશ બંને આત્માનો ખાત્મો કરવા દરવાજો ખોલવાનું નક્કી કરે છે હવે આગળ.... દિવ્યેશ અને અલ્પા બંને કોફી પી રહ્યા હતા હવે વાર્તા નો દોર સરું કરવા અલ્પા એ કહ્યું"દિવ્યેશ ઠંડી ખૂબ વધી ગઈ છે નહિ!" "હા યાર છેલ્લા ત્રણ ચાર દિવસ થી ખુબજ ઠંડી પડે છે પણ આ ગુલાબી ઠંડી ની મજા જ કઈક