માતા પિતા ને ભૂલશો નહીં

  • 4.4k
  • 3
  • 1.3k

નાના એવા ગામમાં કેટલાક પરિવાર રહેતા હતા.કેટલાક અમીર હતા તો કેટલાક ગરીબ હતા.ગરીબ માણસ સામાન્ય રીતે મજૂરી કરી ને જીવનગુજારો કરતા હતા.ગામ માં કેટલીક સુવિધા જેવી કે શાળા ને દવાખાનું વગેરે પણ હતા.કેટલાક પોતાના જીવન થી દુઃખી હતા તો કેટલાક અત્યંત આનંદિત હતા છતાં ગામ માં શાંતિ હતી ને સંપ હતો. આજ ગામમાં નાનકડા ઝુંપડા માં એક પરિવાર રહેતો હતો.એક પતિ-પત્ની ને તેમને એક નાનો દીકરો હતો.બંને માતા પિતાને દિનરાત મજૂરી કરી ને બે ટક નું ભોજન નસીબ થતું હતું.આવી પરિસ્થિતિ માં પણ તે પોતાના દીકરા નું ખૂબ જ ધ્યાન રાખતા હતા.માતા તેને વિવિધ વાનગી ઓ પણ