દિલ પ્રેમનો દરિયો છે - 21

(25)
  • 3.4k
  • 1
  • 1.4k

"મારી પરી યાદ કરે ને હું ના આવું તેવું કયારે બંને..""સોરી, પપ્પા, મારા કારણે તમારે લોકોની ઘણી વાતો સાંભળી પડી હશે.""પરી, આપ સિર્ફ આપકે પાપાસે હી બાત કરતે રહોગે કે હમેભી ઉસકે બારેમે બતાવોગે..." બાપ બેટીની ચાલતી વાતો વચ્ચે જ રીયા બોલી પડી. "સોરી, મેમ પપ્પાકે સાથ બહોત દિનો બાદ મુલાકાત હુઈ હૈ...."પરી આગળ બોલવા જાય તે પહેલાં જ તેના પપ્પા તેને રોકે છે." હું એક સારો બિઝનેસ મેન તો બની ગયો પણ પોતાની દિકરી માટે સારો પિતા સાબિત ના થઈ શકયો. જે સમયે પરીને મારી સૌથી વધારે જરૂર હતી તે સમયે હું તેનો સાથ ના આપી શકયો. આજે મને ગર્વ